Dhiran Book Provides Easy Solution For book-keeping of mortgage based personal loans in digital books.
" ધિરાણ બુક વેપારીઓ માટે ખૂબ સારું સોફ્ટવેર છે. ખાસ કરીને ફાઇનાન્સનો બિઝનેસ કરવા માટે ખૂબ જરૂરી સોફ્ટવેર છે. તે વાપરવામાં ખૂબ જ સરળ છે અને એમાં જે રિપોર્ટો તૈયાર થાય છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. થેન્ક્યુ ધિરણબુ વેરી ગુડ સોફ્ટવેર. "
ફાઇનાન્સ માટેનું આ સોફ્ટવેર ધિરાણબુક , ઘણા સમયથી વાપરું છું. ખૂબ જ સરસમજાનું સોફ્ટવેર છે , યુઝર આરામથી તેને યુઝ કરી શકે છે. યુઝર ફ્રેન્ડલી છે અને પોતાના દરેક પ્રકારના રિપોર્ટસ એમાંથી આરામથી જનરેટ થાય છે કોઈ પણ પ્રકારની માથાકૂટ રહેતી નથી. ચોપડા લખવાની કોઈ મગજમારી નહીં. આરામથી દરેક જણ વાપરી શકે છે . હું તો ચોકકસ આ સોફ્ટવરને દરેક ફાઈનાન્સર ને રેકમેન્ડ કરીશ.
You can spend more time focusing on the rest of your business since our accounting software keeps your accounts under control.
However, if you don’t maintain them up, you risk losing vital documents. Dhiranbook organizes and stores data in a way that makes it easy to find and retrieve records when you need them.
Dhiran Book is a simple, elegant, and powerful software that provides you the tools and intelligence you need to grow your business.
©Copyright By Dhiranbook | Product By Coder Edge Technologies Private Limited